વાલીયા થી દેસાડ ગામ જતા રસ્તા ઉપર એક આઈસર ટેમ્પાએ મોટરસાયકલ ચાલકને અડફેટમાં લેતા મોટરસાયકલ ચાલકનું ગંભીર રીતે મોત નીપજ્યું હતું આઇસર ચાલક ટેમ્પા નો ડ્રાઇવર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયો હતો વધુ સૂત્ર માહિતી મળતા મોટર સાયકલ ચાલક નું નામ નરેશભાઈ મરડીયા ઉમર 45 રહે ઝંખવાવ તાલુકો માંગરોળ જિલ્લો સુરત તે એમની મોટરસાયકલ લઈને કામ માટે જઈ રહ્યા હતા મોટરસાયકલ નંબરGJ 19 AK 4157. સામેથી આવતા આઈસર ટેમ્પો નંબર GJ.17 X 2852. ના ડ્રાઇવર મોટરસાયકલ અડફેટમાં લઇ ને ગંભીર રીતે ઇજા પહોંચતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારબાદ આઈસર ટેમ્પો ચાલક ફરાર થઈ ગયો હતો
ko

LEAVE A REPLY