ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે જન્માષ્ટમી નો કાર્યક્રમ ધામ ધુમ થી ઉજવવામાં આવ્યો.
ઉમલ્લા સત્યનારાયણ મંદિરે અને વિવિધ જગ્યાએ શેરીઓમા ઉજવવામાં આવ્યો છે. જયારે શ્રી કૃષ્ણ ભગવાન જન્મ શ્રવણ વદ આઠમ રોહિની નક્ષત્ર મા ભગવાન શ્રી કૃષ્ણ ભગવાન જન્મ કારાવાસ માં રાત્રે બાર વાગ્યા થયો હતો જે રાત્રી મોહ રાત્રી અને કાલાશ્ષ્ટમી તરીકે ઓળખાય છે ભગવાના જન્મ આ રાત્રીના થતા આખા દુનિયામાં પવઁઉજવની ખુબ આનંદ ભેર ઉજવવામાં આવે છે તે દિવસે ધેર ધેર નંદગેરા આનંદભયો નો નાંદ સાંભરાય છે કૃષ્ણભેર ઉજવની ગામેગામ મંદિરો તેમજ સેરી મહોલામા ભજન કિર્તન ઉજવાય છે.

ઝઘડિયા નિમેષ ગોસ્વામી

LEAVE A REPLY