Proud of Gujarat
FeaturedGujaratINDIA

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

Share

રવિવારના રોજ રાજ્યના સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના નર્મદા પૂર પીડિતોની મુલાકાત લીધી

સરદાર સરોવર નર્મદા ડેમમાંથી જળ રાસી ઠાલવતા નર્મદા નદી બે કાંઠે વહેતા કિનારાના અનેક ગામોમાં પૂરની પરીસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે આજરોજ સહકાર મંત્રી ઈશ્વરસિંહ પટેલે અંકલેશ્વર તાલુકાના બોર ભાઠાબેટ અને શક્ક્ર્પોર સહિતના વિવિધ પૂર પીડિત ગામોની મુલાકાત લીધી હતી અને ગ્રામજનો વાતચીત કરી નુકસાની અંગે સર્વે હાથ ધરી સરકારી સહાય આપવા ખાતરી આપી હતી મુલાકાત દરમિયાન અધિકારીઓ અને અંકલેશ્વર નગર પાલિકાના પૂર્વ પ્રમુખ સંદીપ પટેલ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

Share

Related posts

સુરત-પોતાને મીડિયા કર્મી જણાવી વીડિયો ઉતારી ઉઘરાણાં કરતા ચાર કથિત પત્રકારો પોલીસ સંકજામાં….

ProudOfGujarat

ભરૂચ : નીલકંઠ નગર ખાતે ફરસરામી દરજી જ્ઞાતિ હોલનું એમ.એલ.એ દુષ્યંત પટેલ દ્વારા લોકાર્પણ કરાયું.

ProudOfGujarat

ભરૂચ વીસીટી સ્કૂલની ફલક મન્સૂરી “હર ઘર તિરંગા” સ્પર્ધામાં બીજો ક્રમ હાંસિલ કરતા શાળા પરિવારમાં ઉત્સાહનો માહોલ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!