Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના અંદાડા નીલકંઠ નગર ખાતે મકાનમાં ચોરી : લાખોની મત્તા પર તસ્કરોએ કર્યો હાથફેરો.

Share

અંકલેશ્વર શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હોય તેમ એક બાદ એક ચોરીઓની ઘટનાને અંજામ આપવામાં આવી રહ્યું છે, જેમાં વધુ એક ઘટના અંદાડા વિસ્તારમાંથી સામે આવી છે જેમાં સોના ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી કુલ ૨.૩૫ લાખની મત્તા ઉપર તસ્કરોએ હાથફેરો કરી પલાયન થઇ જતાં ભારે ખળભળાટ મચ્યો છે.

પરિવાર બહાર ગામ ગયું હોવાથી મકાન બંધ હતું ત્યારે તકનો લાભ લઇ બંધ મકાનનો નકુચો તોડી તસ્કરોએ તેને નિશાન બનાવી મકાનમાં પ્રવેશ કરી માલ મત્તા ઉપર હાથફેરો કર્યો હોવાનો બનાવ અંકલેશ્વર સીટી પોલીસ મથકના ચોપડે નોંધાવવા પામ્યો છે.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર-ટાંકી ચોક વિસ્તારમાં આવેલ ઓઇલ પેઇન્ટની દુકાનમાં આગથી અફરાતફરી સર્જાઈ હતી..

ProudOfGujarat

ભરૂચના શુકલતીર્થ ખાતે ભરાતા પૌરાણિક મેળાની તૈયારીઓને અપાયો આખરી ઓપ, મેળા માટેની કામગીરી પુરજોશમાં.

ProudOfGujarat

અમદાવાદ: AIMIM ચીફ ઓવૈસી ગેંગસ્ટર અતિક અહેમદને જેલમાં મળે એ પહેલાં જ પોલીસે અટકાવ્યા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!