Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

અંકલેશ્વર શહેરના હાઈવે પરઆવેલ નવજીવન હોટેલ પાસેથી ટ્રકમાંથી લાખો રૂપિયાના કાપડની ચોરી

Share

અંકલેશ્વર શહેરના હાઈવે પર આવેલ નવજીવન હોટેલ પાસે કોલ્હાપુરથી અમદાવાદ જતી કાપડ ભરેલી ટ્રકમાંથી મોડીરાત્રે તાડપત્રી કાપીને કાપડની ગાંસડીઓ લઈ જવા પામ્યા છે સાત ટન જેટલો માલ ચોરી થવાથી  આ અંગે તાલુકા પોલીસ મથકે ટ્રક ડ્રાઈવર બેલી રામ મોહર સિંગ થોરી એ ફરિયાદ આપતા ટ્રકમાંથી આસરે ૧૦,૦૦૦૦૦ લાખ રૂપિયા ના કાપડની ચોરી થતા તાલુકા પોલીસ ના પી.એસ.આઇ દેશલે સ્ટાફ જોડે ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ લોકલ ક્રાઇમ બ્રાંચના પી.એસ.આઇ ઘટનાં સ્થળે ખાતે દોડી આવીને સીસીટીવીના ફૂટેજ તપાસવાની કામગીરી હાથ ધરી હતી. આ ચોરીન હાઇવેની કુખ્યાત ગેંગના લોકોએ કરી હોવાનું અનુમાન લગાવી રહ્યા છે.અંદાજે ૧૦,૦૦૦૦૦ લાખ રૂપિયાની ચોરી થયા હોવાનું ડ્રાઇવર દ્વારા જણાવાયું.

અંકલેશ્વર તાલુકા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાંચ ની પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

ભરૂચમાં ગુમ થયેલ 13 વર્ષીય બાળક મુંબઈ પનવેલ રેલવે સ્ટેશન પરથી મળી આવ્યો

ProudOfGujarat

વડોદરામાં મુથુટ ફાયનાન્સમાં લૂંટનો પ્રયાસ, તમંચાની અણીએ આપી સૌને ધમકી

ProudOfGujarat

ભરૂચ : અમલેશ્વર ગામમાં ઘરમાં ચોરો ધુસી 1,50,000 ઉપરાંતનો મુદ્દામાલ ચોરી કરી પલાયન થઈ ગયો.

ProudOfGujarat
error: Content is protected !!