Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

અંકલેશ્વર જી આઈ ડી સી પોલીસ સ્ટેશન વિસ્તાર મા પ્રજા ની સુખાકારી અને શાંતિ માટે નવી પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.

Share

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ વિસ્તાર મા ઘણા સમય થી એક પોલીસ ચોકી ની જરૂરત વર્તાતી હતી જેની પૂરતી માટે અંકલેશ્વર ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ ના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી આઈડીસી પોલીસ સ્ટેશન ના હદ વિસ્તાર મા આવતા ગામો અને સોસાઈટી વિસ્તાર મા પ્રજા ની સુખાકારી અને શાંતિ માટે સારંગપુર ગામ વિસ્તાર મા શાંતિનગર ૧ મા નવી પોલીસ ચોકી નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.જેના ઉદ્ઘાટન પ્રસંગે અંકલેશ્વર ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ,જંબુસર ડિવિઝન ના ડીવાયએસપી ગોહિલ સાહેબ,જીઆઇડીસી પી.આઈ શ્રી ધૂળિયા સાહેબ અને ચોકી ના ઇન્ચાર્જ જાદવ સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સાથે મોટી સંખ્યા મા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ફોર્ડ ઇક્કોસ્પોર્ટ કારમાં દારૂનો જથ્થો લાવતા 2 ઇસમોની વડોદરા PCB એ કરી અટકાયત

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના ખરચી ગામે માતાએ ઠપકો આપતા પુત્રીએ ઝેર પી લેતા મોત.

ProudOfGujarat

ભરૂચ શહેરમાં પેસેન્જર રીક્ષાઓમાં હાથ ચાલાકી કરી પેસેન્જરોનાં પૈસા, દાગીના, મોબાઈલ સહિતની કિંમતી ચીજવસ્તુઓની સીફફતાઈ પૂર્વક તફડંચી કરતી પોપટ ગેંગને એ.ડિવીઝન પોલીસે કબ્જે કરી છે.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!