Proud of Gujarat
GujaratFeaturedINDIA

પાનોલી જીઆઇડીસી માં આવેલ રઘુવીર બિલ્ડીંગના ચોથા માળેથી નીચે પટલાયેલ કામદારનું મોત.

Share

બનાવ અંગેની પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રૂરલ પોલીસ મથકની હદ વિસ્તારમાં આવેલ પાનોલી જીઆઇડીસી વિસ્તારમાં રઘુવીર બિલ્ડીંગનાં ચોથા માળે સળિયા કામ કરતા એક કામદારે સંતુલન ગુમાવતા અકસ્માત રીતે નીચે જમીન પર પટલતા શરીર પર ગંભીર ઇજાઓ થતા તેનું મોત નિપજ્યું હતું.

મકાન પર કામ કરતા ૪૫ વર્ષીય અરવિંદભાઈ સુરસિંગભાઈ ડામોર નાઓનું અકસ્માતે પડી જતા મોત થતા તેઓની લાશને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી અંકલેશ્વર રૂરલ પોલીસે મામલે અકસ્માત મોત અંગેનો ગુનો દાખલ કરી ઘટન અંગે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.

Advertisement

હારૂન પટેલ


Share

Related posts

નર્મદાના કેવડિયા ન્યુ બિલ્ડીંગ રેલવે સ્ટેશનમાં વાવાઝોડાથી પતરા ઉડ્યા.

ProudOfGujarat

રાજપારડીનાં વેપારીનો તકેદારી માટે નવતર પ્રયોગ દુકાનનાં ઓટલાની આજુબાજુ દોરીથી સીમા બનાવી સુચના આપતા બોર્ડ મુકયા.

ProudOfGujarat

અંકલેશ્વર નજીક માંડવા ટોલ ટેક્ષ પાસેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!