Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી પેરોલ ફર્લો સ્કોડ.

Share

અંકલેશ્વર શહેર પોલીસનાં પ્રોહિબિશનના ગુનામાં નાસતા ફરતા આરોપીને પેરોલ ફર્લો સ્કવોર્ડે ઝડપી પાડયો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર ભરૂચ પેરોલ ફર્લો સ્કવોર્ડેની ટીમના માણસો જિલ્લામાં નાસતા ફરતા આરોપી અને તથા વોન્ટેડ આરોપીઓને પકડવા માટે પેટ્રોલિંગમાં હતાં તે દરમિયાન બાતમીના આધારે આરીફ યુસુફ લાલશેઠને સ્ટેશન રોડ નરીમાન ચાલ અંકલેશ્વર ખાતેથી ઝડપી પાડયો છે તેની હાલ કોવીડ ટેસ્ટની કામગીરી ચાલી રહી છે, ટેસ્ટનો રિપોર્ટ આવ્યા બાદ આગળ પોલીસ વધુ તપાસ કરશે. આ કેસની આગળની તપાસ અંકલેશ્વર શહેર પોલીસને સોંપવામાં આવેલ છે.

Advertisement

Share

Related posts

માંગરોળના કંટવાવ ગામે વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

નેત્રંગમાં મુખ્યમંત્રીની સુરક્ષા-વ્યવસ્થા માટે તોડવામાં આવેલા ડિવાઇડરો બનાવવા તંત્રને નથી ફુરસત

ProudOfGujarat

રાજપીપલા નગરપાલિકાનાં પૂર્વ પ્રમુખ સ્વ. અલ્કેશસિંહ ગોહિલની પ્રથમ પુણ્યતિથિ પાંચ દિવસય સેવા દિવસ તરીકે ઉજવાઈ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!