Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર : નેશનલ હાઇવે નોબલ માર્કેટ નજીક બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો, સદનસીબે કોઈ જાનહાનિ નહિ.

Share

ભરૂચ જિલ્લાના હાઇવે ઉપર અકસ્માતોની સતત ઘટનાઓ બની રહી છે. વડોદરા, સુરત વચ્ચેનો હાઇવે વિસ્તાર અકસ્માત ઝોન બની રહ્યો હોય તેમ લાગી રહ્યું છે, અંકલેશ્વર હાઇવે વિસ્તારમાં છાશવારે અકસ્માત સર્જાઈ રહ્યા છે, તેવામાં વધુ એક અકસ્માતની ઘટના અંકલેશ્વરના નોબલ માર્કેટ ખાતેથી સામે આવી રહી છે, જેમાં બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા સદનસીબે ઘટનામાં કોઈ કોઈ જાનહાની થવા પામી ન હતી.

અકસ્માતની ઘટનાના કારણે એક સમયે ટ્રાફિકજામના દ્રશ્યો સર્જાયા હતા,જે બાદ હાઇવે ઉપર ગાડીઓની લાંબી કટાર જોવા મળી હતી, જોકે ટ્રાફિક પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી જઈ અકસ્માત થયેલ બંને ટ્રકોને ક્રેનની મદદથી રસ્તા ઉપરથી સાઇડ પર ખસેડી માર્ગને ખૂલ્લો કરવામાં આવતા ટ્રાફિઓ હળવો થયો હતો.

Advertisement

હારુન પટેલ : ભરૂચ
મો. : 99252 22744


Share

Related posts

નવી દિલ્હી: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર આજે નવી દિલ્હી ખાતે સ્મૃતિ સ્થળમાં કરવામાં આવશે…

ProudOfGujarat

સાગબારા ખાતે જમીન પ્રશ્ને એક જ કોમના બે જૂથ વચ્ચે ઝપાઝપી ઝઘડો મારામારી પ્રકરણમાં બે ને ગંભીર ઇજા.

ProudOfGujarat

ડો.ભાવિન.એસ.વસાવા દ્વારા ઝઘડિયા તાલુકાના સીલીકા સેન્ડ.ક્વોરીઓ અને લીઝ ઘારકો અને વહીવટી તંત્રના અધિકારીઓને ખોટી રીતે હેરાન કરી ખંડણીની માંગણી કરવા અંગે ભરૂચ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!