Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરના કસ્બાતીવાડમાં રહેતા સરવર ઇસરાખ ખાન પઠાણે ધો.10 માં 99.72 પર્સન્ટાઇલ મેળવ્યા

Share

હાલમાં જ જાહેર થયેલા ધોરણ 10 ના પરિણામોમાં અંકલેશ્વરના કસ્બાતીવાડ વિસ્તારમાં રહેતા સરવર ઇસરાખ ખાન પઠાણે 99.72 પર્સન્ટાઈલ લાવીને સમગ્ર અંકલેશ્વરનું તેમજ પોતાની શાળાનું ગૌરવ વધાર્યું છે. અંકલેશ્વરની સ્વામી વિવેકાનંદ હાઈસ્કૂલમાં ભણતા સરવર પઠાણે આ સિદ્ધિ મેળવવા બદલ પોતાના વાલી તેમજ શાળા પરિવારનો આભાર વ્યક્ત કર્યો હતો. શાળા પરિવાર એ તેમજ પરિવારજનોએ પણ અભિનંદન પાઠવી ઉજ્વળ ભવિષ્ય અંગે શુભકામનાઓ પાઠવી હતી.

Advertisement

Share

Related posts

ભરૂચના ભોલાવ એસ.ટી બસ ડેપોની ખસતા હાલત, ડેપોમાં ગંદકી વચ્ચે ખાડા પડતા બસ ફસાઈ.

ProudOfGujarat

ભરૂચ તાલુકાનાં વહાલું ગામે નજીવી બાબતે થપેલા ઝઘડામાં મારામારી.

ProudOfGujarat

ભરથાણા ને.હા .ઉપર થી પસાર થતાં મોટરસાયકલ ચાલકે સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા એકનું મોત જયારે એક ઈજાગ્રસ્ત….

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!