Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર તાલુકાના પુનગામમાં અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેનાર યુવાનનું આજરોજ ટૂંકી સારવાર હેઠળ મોત નીપજ્યું હતું.

Share

ગત તા.16-1-2020 ના રોજ અંકલેશ્વર તાલુકાના પુનગામના બસ્તી ટેકરી ફળિયામાં રહેતા 29 વર્ષીય અશ્વિન સુકાભાઈ વસાવાએ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લીધી હતી. જેને તેના પરિવાજનોએ સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયો હતો જ્યાં આજરોજ તેનું ટુંકી સારવાર હેઠળ કરૂણ મોત નીપજ્યું હતું. મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે નગર પાલિકાના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યો હતો. ધટના અંગે તાલુકા પોલીસ મથકે જાણ કરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસે બાઈક ચોરીમાં સંડોવાયેલ બાઈક ચોરને એમપીથી ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે…

ProudOfGujarat

જંબુસર વડોદરા હાઇવે પર ઉચ્છદ જૈયનીલ હોટલ પાસે અકસ્માતમાં અજાણ્યા વાહનની ટક્કરે બાઈક સવારનું મોત….

ProudOfGujarat

અમદાવાદમાં નકલી નોટો છાપતાં ચાર આરોપીઓ ઝડપાયા.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!