Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામની સીમમાં તુવેરના ઉભા પાકને અસામાજિક તત્વોએ કાપી નાખતા ખેડૂતને નુકસાન થવા પામ્યું છે.

Share

મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના જુના બોરભાઠા બેટ ગામમાં રહેતા ઈલાબેન સનાભાઈ પટેલે ગામની સીમમાં 13 વીંઘા પૈકી સાળા ત્રણ વીંઘા જમીનમાં તુવેરની વાવણી કરી છે જે તુવેરના ઉભા પાકને રાતે કોઈક અસામાજિક તત્વોએ કાપી નાખ્યો હતો આજરોજ ખેતર માલિક તુવેર તોડવા જતાં તેઓએ તુવેરના ઉભા પાકને કાપી નાખેલ હાલતમાં જોતા તેઓએ આ અંગે અંકલેશ્વર શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

Advertisement

Share

Related posts

બુટલેગર બોબડો : સ્ટેટ વિજિલન્સની રેડમાં નયન બોબડો ફરી વોન્ટેડ.

ProudOfGujarat

ઝાડેશ્વરના એનએચ–48થી મનન આશ્રમ જોડતા માર્ગનું ₹1.30 કરોડના ખર્ચે નવીનીકરણ કરાશે

ProudOfGujarat

અમદાવાદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા “સપ્તધારા થી સ્વાસ્થ્ય” વર્કશોપ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!