Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વરનાં જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અને તેમના મિત્રો દ્વારા સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું.

Share

અંકલેશ્વરના જય અંબે ચેરીટેબલ ટ્રસ્ટનાં ટ્રસ્ટી અનુરાગ પાંડે અને તેમના મિત્ર વર્તુળ દ્વારા આજરોજ સ્લમ વિસ્તારમાં એક હજાર જેટલા માસ્ક તેમજ ડેટોલ સાબુનું વિતરણ કરવામાં આવ્યું હતું. સંભવિત કોરોના વાયરસના સંક્રમણની દહેશત વચ્ચે સ્લમ વિસ્તારના લોકો માસ્ક કે સાબુ ખરીદી ન શકે ત્યારે અનુરાગ પાંડે અને તેમના યુવા મિત્ર વર્તુળ સંતોષ પ્રધાન, બાબુ રાજન, જયેન્દ્ર સીંગ વગેરેએ આ વસ્તુઓનું વિતરણ ગરીબ લોકોને કરી ઉલ્લેખનીય સેવા પ્રવૃત્તિને ઉજાગર કરી હતી.

Advertisement

Share

Related posts

પરપ્રાંત અને રાજયનાં અન્ય જિલ્લામાં હીજરત કરી રહેલાં મજૂરોને વતનમાં પહોંચાડવા માટે સુરત એસ.ટી.વિભાગે બસો દોડાવી.

ProudOfGujarat

ભરૂચની ભુમિ ચૌહાણ એરપોર્ટ પર 10 મિનિટ મોડી પડી ને જીવતદાન મળ્યું

ProudOfGujarat

કત્લના ઇરાદે લઈ જવાતા વાછરડાઓની ગાડીને અટક કરતી વાલિયા પોલીસ

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!