Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વર તાલુકાનાં રાજપીપળા રોડ ઉપર આવેલ મીરા નગર વિસ્તારમાં મૂળ અમદાવાદનાં ટ્રક ચાલકનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા બે ખાનગી દવાખાના બંધ કરી તબીબ અને તેના પરિવારને હોમ કોરન્ટાઇન કરવામાં આવ્યાં.

Share

ભરૂચ જિલ્લાનાં અંકલેશ્વરનાં રાજપીપલા રોડ પર આવેલ મીરાનગર સોસાયટી મૂળ અમદાવાદનો ટ્રક ચાલક હંસરાજ ચૌધરીનો વાપી જતો હતો તે દરમિયાન ટ્રકમાં તેની હાલત બગડી જતા તેને મીરાનગરનાં ખાનગી ડો.વર્માનાં દવાખાનામાં સારવાર લીધી હતી. જ્યાં તેની હાલત બગડી જતા તેને મહાવીર ટર્નીગ નજીક આવેલ ઓરેંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો ત્યાં તબીબને હંસરાજમાં કોરોનાનાં ચિહ્નો દેખાતા તુરંત તેને કોવિડ 19 જયા બેન હોસ્પિટલમાં રિપોર્ટ માટે મોકલતા ત્યાં તેનો રિપોર્ટ પોઝીટીવ આવતા તુરંત જ તંત્ર હરકતમાં આવી ગયું હતું. તાત્કાલિક મીરાનગરનો વિસ્તારમાં તબીબના પરિવારને હોમ કોરન્ટન્ટ કરવામાં આવ્યા હતા સાથે ઓરેંજ હોસ્પિટલનાં તબીબ તથા સ્ટાફને પણ હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા હતા. હોસ્પિટલને સેનેટાઈઝ કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

એક જ મહિનામાં 16 મી વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા : કોરોનાની મહામારી વચ્ચે પડતા પર પાટુ.

ProudOfGujarat

કર્ણાટક : ધસમસતા પાણીના ધોધ પાસે ઈન્સ્ટાગ્રામ રિલ્સ બનાવતા યુવકનો પગ લપસતા મોત

ProudOfGujarat

કરજણ ટોલ નાકા પર સ્થાનિકોને ટોલ ટેક્ષમાંથી મુક્તિની માંગ સાથે મૂળ નિવાસી એકતા મંચ દ્વારા આવેદનપત્ર પાઠવાયુ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!