Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર-સંજાલી ગામ ખાતે 26 વર્ષીય યુવકે ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું,પ્રેમ સંબંધ માં નિષ્ફળતા મળતા યુવકે કર્યો આપઘાત.!!

Share

બનાવ અંગેની જાણવા મળતી માહિતી અનુસાર અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામ ખાતે રહેતા મનસુખભાઇ ચેતન ભાઈ વસાવા ઉ.26 વર્ષ નાઓએ ગત રોજ સાંજે પોતાના મકાન માં છત ની એંગલ ઉપર દુપટ્ટો બાંધી ગળે ફાસો ખાઇ આપઘાત કર્યો હતો..!!
રાજસ્થાન રાજ્યની યુવતી સાથે આ યુવકને પ્રેમ સંબંધ હોય જેમા નિષ્ફળતા મળતા યુવકે આપઘાત કર્યા હોવાની પ્રાથમિક વિગતો પોલીસ તપાસમાં બહાર આવી હતી,,હાલ સમગ્ર મામલે મૃતક ની લાશને પી એમ અર્થે ખસેડી અંકલેશ્વર રૂરલ પોલીસે ગૂનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે..!!

Advertisement

Share

Related posts

અમદાવાદ : ત્રણ વર્ષમાં એરપોર્ટ પર 59 વખત બર્ડ હીટ : એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં ગાય-વાંદરા પણ ઘૂસ્યા.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના ઝંખવાવ ખાતે બાપા સીતારામ મઢુલી ગ્રુપ દ્વારા જન્માષ્ટમી પર્વની રંગેચંગે ઉજવણી કરવામાં આવી

ProudOfGujarat

ભરૂચમાં હવે પુરને ભૂતકાળ બનાવો, ભુપેન્દ્ર દાદાના દરબારમાં ભરૂચ જિલ્લા ભાજપની દાદ – નર્મદા નદીમાં આવતા પુરના કાયમી ઉકેલ માટે ગુજરાત સરકાર આયોજન ઘડશે

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!