Proud of Gujarat
FeaturedGujaratINDIA

અંકલેશ્વર નગરપાલિકા દ્વારા નાલંદા સોસાયટી પાસે પુનિતનગર સોસાયટીને જોડતા માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું .

Share

અંકલેશ્વર શહેરના નાલંદા સોસાયટી અને પુનિત નગર સોસાયટીને જોડતો માર્ગ અત્યંત બિસ્માર બનતા સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો હતો આ અંગે સ્થાનિક રહીશોએ અંકલેશ્વર નગર પાલિકામાં રજુઆત કરી હતી તે રજૂઆતને ધ્યાનમાં રાખી પાલિકા દ્વારા રૂપિયા 16 લાખના ખર્ચે બંને સોસાયટીઓને જોડાતા માર્ગોને બનાવવાની મંજૂર કરવામાં આવી છે જે માર્ગનું આજરોજ નગર પાલિકા પ્રમુખ દક્ષાબેન શાહના હસ્તે ખાતમુહૂર્ત વિધિ યોજાઈ હતી આ પ્રસંગે નગર પાલિકાના પૂર્વ પ્રમુખ મીનાબેન પટેલ,સંદીપ પટેલ અને નગર સેવકો તેમજ સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ઉમરપાડામાં આયુષ્ય ભવ સર્વે નિદાન કેમ્પ યોજાયો

ProudOfGujarat

ઝઘડિયા તાલુકાના અશા ખાતે કેળની ખેતી વિશેનો પાક પરિસંવાદ યોજાયો.

ProudOfGujarat

જોગેશ્વર–જોલવા માર્ગ પર અકસ્માત: ટેમ્પાની ટક્કરે યુવાન બાઇકચાલકનું મોત, ચાલક ફરાર

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!