Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત પ્રોગ્રામ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો…

Share

અંકલેશ્વર મામલતદાર કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત પ્રોગ્રામ મામલતદાર કચેરી ખાતે રાખવામાં આવ્યો હતો…અંકલેશ્વર તાલુકાના ગામડાઓમાં તેમજ શહેરી વિસ્તારમાં સરકારી કચેરીઓમાં અટકેલા કામો તેમજ અરજદારોની અરજી ના નિકાલ અને કામ ની ગતિ ને વેગ આપવાના શુદ્ધ આશયથી આજરોજ ભરૂચ જિલ્લા ડીએસપી સંદીપસિંઘની અધ્યક્ષતામાં આ કાર્યક્રમ યોજાયો હતો અંકલેશ્વર તાલુકા સ્વાગત કાર્યક્રમ માં ડી જી વી સી લ., પી.ડબ્લ્યુ.ડી, નગરપાલિકા, તાલુકા પંચાયત, સીટી સર્વે, મામલતદાર કચેરી તેમજ અન્ય કચેરીઓના અધિકારીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમ દરમિયાન અરજદારોએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા હતા .આ તમામ ફરિયાદો એસ.પી સંદીપ સિંહે સાંભળી જે તે વિભાગ ના અધિકારીઓને તાત્કાલિક ધોરણથી અરજીના નિકાલ લાવવા જણાવ્યું હતું આ કાર્યક્રમ દરમિયાન મામલતદાર મઢડા નાયબ મામલતદાર એમ.બી.પટેલ ડીવાયએસપી એલ બી ઝાલા સિટી પી.આઈ જી જે અમીન તેમજમોટી સંખ્યામાં અરજદારો હાજર રહ્યા હતા આ કાર્યક્રમ લોકોમાં જાગૃતતા આવે તે હેતુસર રાખવામાં આવ્યો હતો

Advertisement

Share

Related posts

પ્રખ્યાત કવિ કેદારનાથ સિંહે ડૉ. સાગરની કવિતાઓ પર શું કહ્યું…જાણો.

ProudOfGujarat

શ્રી ક્રિષ્ના વિદ્યાલય, ઝંખવાવમાં 10મો વાર્ષિક મહોત્સવ ધામધૂમથી ઉજવાયો

ProudOfGujarat

નડિયાદ : કઠલાલના ભોઇના મુવાડી ખાતેથી ગાંજા સાથે આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!