Proud of Gujarat
GujaratFeaturedINDIA

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

Share

અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક વહેલી સવારે કોલસી ભરેલ ટ્રક માં ભીષણ આગ ના પગલે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો…………

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ સવાર ના સમયે ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર નેશનલ હાઇવે ઉપર આવેલ આમલાખાડી બ્રિજ નજીક આજ રોજ સવાર ના સમયે સુરત તરફ થી કોલસી ભરી અંકલેશ્વર તરફ આવતી એક ટ્રક માં અચાનક ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો……….
આગ ની જ્વાળાઓ વચ્ચે ટ્રક સ્વાહ થઇ હતી તો બીજી તરફ ઘટના અંગે ની જાણ ફાયર વિભાગ માં થતા ફાયર ના લાશ્કરો એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ પરિસ્થિતિ ઉપર કાબુ મેળવ્યો હતો……જયારે ટ્રક માં આગ લાગવાની ઘટના માં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી…………..
Advertisement

Share

Related posts

प्रभास जल्द लंदन में अपनी बाहुबली टीम के साथ रॉयल रीयूनियन में होंगे शामिल l

ProudOfGujarat

વડોદરામાં રાષ્ટ્રીય શહેરી આજીવિકા મિશન હેઠળ આત્મનિર્ભર બનતી રેણુકા સખી મંડળની બહેનો.

ProudOfGujarat

અમેરીકાની ઘેલછામાં 9 ગુજરાતીઓ લાપતા થવાના કેસ મામલે થયો નવો ખુલાસો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!