Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

અંકલેશ્વર:પાનોલી જીઆઇડીસીની બજાજ હેલ્થકેર કંપનીમાં ભીષણ આગ..

Share

અંકલેશ્વરમાં આવેલા પાનોલી જી.આઈ.ડી.સી.માં વહેલી સવારે બજાજ હેલ્થકેર પ્રોડક્ટ બનાવતી કંપનીમાં અચાનક કેમિકલ માં ફાયર પકડતા ભીષણ આગ લાગી હતી..
વઘુ સૂત્ર માહિતી અનુસાર..વાસુ ભરવાડ ડી પી એમ સી ફાયર ફાઈટર યે જણાવ્યુ હતું કે આજરોજ વહેલી સવારે અંકલેશ્વર પાનોલી જીઆઈડીસી માં બજાજ હેલ્થકેર કંપનીમાં આગ લાગી છે એવી જાણ થતાં તો અમે ઘટના સ્થળે પોહચ્યા તો ત્યા આગ યે મોટું સ્વરૂપ ધારણ કરી લીધું હતું ત્યારે અમે અંકલેશ્વર નગરપાલિકા અને પાનોલી જીઆઇડીસી ને બધી ફાયર ની ગાડીઓ બોલાવી ટોટલ ૬ ગાડી બોલાવી ૩:૩૦ કલાક જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો સદ નસીબે કોઈ ને જાણ હાની નથી થય કપની ને કેટલું નુકશાન થયું છે એ હાલ અકબંધ છે..

Advertisement

Share

Related posts

અંકલેશ્વર:મહાવીર નગરમાં ૧૫ વર્ષ જુના વૃક્ષનું નગરપાલિકા દ્વારા નિકંદન કરાતા સ્થાનિક રેહવાસીઓમાં નારાજગી અને જાગૃત નાગરિક  દ્વારા થયેલ ફરિયાદ…

ProudOfGujarat

દક્ષિણ ગુજરાત વીજ કંપનીના ડેપ્યુટી સુપ્રીટેન્ડન્ટનો વિદાય સમારંભ યોજાયો

ProudOfGujarat

વડોદરામાં કોર્ટ જાપ્તાની ગાડીમાં અસ્ફાકને ચરસ આપવા જતો સાગરીત ખાલીદ પકડાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!