Proud of Gujarat
FeaturedGujarat

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે પુલવામાંના શહીદોને શ્રદ્ધાંજલિ સાથે વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો …

Share

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારે પુલવામાના શહીદોને શ્રદ્ધાંજલિ અપાય હતી સાથે જ ધો.૧૦ના વિધાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો.

અંકલેશ્વર પબ્લિક સ્કૂલ ખાતે શુક્રવારના રોજ ધો.૧૦ના વિધાર્થીઓના વિદાય સમારોહનું આયોજન કરાયું હતું.સવારે આ સમારોહ પૂર્વે ટ્રસ્ટીગણ સહીત વિધાયર્થીઓએ પુલવામાના શહીદોને ૨ મિનિટ નું મૌન પાડી શ્રદ્ધાંજલિ અર્પી હતી ત્યારબાદ આ સમારોહ ના મુખ્ય વક્તા અને અગ્રણી પત્રકાર હરીશ જોશી એ વિદાય લેતા ધો ૧૦ના વિદ્યર્થિઓને શુભેક્ષા પાઠવી હતી અને આત્મીય સંવેદના સાથે જીવનમાં પ્રગતિની કામના કરી હતી આ પ્રસંગે મુખ્ય વક્તા હરીશ જોશી સહીત શાળાના ટ્રસ્ટી નાઝ ફળવાલા ,અગ્રણી પત્રકાર કોસલ ગોસ્વામી સહીત પાલિકાના વિપક્ષ નેતા ભુપેન્દ્ર જાની,જાહિદ ફળવાલા તથા શિક્ષકો અને વિધાર્થીયો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

માંગરોળ : વેરાકુઇ ગામે ચેકડેમમાં વૃદ્ધે આત્મહત્યા કરી.

ProudOfGujarat

ભાવનગર: રથયાત્રાના રૂટ ઉપર ફ્લેગ માર્ચ.

ProudOfGujarat

આજે 8 જૂનથી સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે પુનઃ ખુલ્લું મુકાયું : પહેલા દિવસે માત્ર 300 પ્રવાસીઓ આવ્યા..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!