ભરૂચ : ઉતરાયણ પર્વ નિમિત્તે “ઝીરો કેજ્યુઅલટી”નાં નિર્ધાર સાથે જિલ્લા તંત્ર સજજ
જીલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા ઉત્તરાયણ પર્વને લઈ ભરૂચ જિલ્લામાં અલાયદા વ્યવસ્થા કરવામાં આવી છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઉતરાયણ પર્વ દરમિયાન થયેલા...
