ગુજકેટની પરીક્ષા માટે આજથી ઓનલાઈન ફોર્મ ભરવાનું શરૂ, બોર્ડની પરીક્ષા માર્ચમાં લેવાશે
ગુજરાત માધ્યમિક બોર્ડની પરીક્ષા માર્ચમાં શરૂ થશે. ફાર્મસી અને એન્જિનિયરિંગ જેવા ઉચ્ચ અભ્યાસ માટે ગુજરાતમાં ધોરણ 12 સાયન્સના વિદ્યાર્થીઓ માટે ગુજકેટની પરીક્ષા ફરજિયાત છે. ગુજકેટની...
