અમદાવાદ : સરળ બનશે ટ્રાન્સપોર્ટ – હવે મેટ્રો અને BRTS થી બહાર નિકળતા લોકોને મળશે ઈલેક્ટ્રીક સ્કૂટર
લોકોને સરળતાથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા મળે તે હેતુથી ટ્રાન્સપોર્ટ સુવિધાના વધુ સરળ બનાવવામાં આવી રહી છે. અમદાવાદમાં મેટ્રો અને બીઆરટીએસ આ બે મોટી...
