ભરૂચની કે.જે પોલીટેક્નિક કોલેજ ખાતે ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી કરાઇ.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાનમાં આવતી ભરૂચ જિલ્લાની તમામ પાંચ વિધાનસભા બેઠકોની મતગણતરી આજે સવારે ૮ કલાકથી શરૂ કરવામાં આવી હતી. ભરૂચ, વાગરા, જંબુસર,અંકલેશ્વર...
