મૂકબધિર અને દિવ્યાંગ મતદારોની સુવિધા સંદર્ભે નિરીક્ષક રેમ્યા મોહને મધ્ય ગુજરાતના જિલ્લાઓની કામગીરીની કરી સમીક્ષા.
વડોદરા શહેર-જિલ્લાની તમામ વિધાનસભા બેઠકો પર મતદાન આડે હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે તડામાર તૈયારીઓ વચ્ચે વડોદરા તથા મધ્ય ગુજરાતના તમામ જિલ્લાના દિવ્યાંગ તેમજ...
