ડિજિટલ યુગમાં ચોરો પણ થયા ડીજીટલાઈઝ : ઓનલાઈન બાઈકની ડીલરશિપ લેવાને બહાને ગઢિયાએ પડાવ્યા ૨૭ લાખ.
જેમાં રાજકોટના કારખાનેદારે ઓનલાઈન બાઈકની ડીલરશીપ લેવા જતા ગઢિયાએ તેની પાસેથી ૨૭ લાખ પડાવ્યા બાદ ડીલરશીપ આપવાનો સમય આવતા ફોન ઉપાડવાનું બંધ કરી દેતા તેને...
