મહેમદાવાદ ખાતે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજીનો ભાજપના ઉમેદવારને જીતાડવા શંખનાદ.
મહેમદાવાદ વિધાનસભાના ભાજપના ઉમેદવાર અર્જુનસિંહ ચૌહાણના ચૂંટણી પ્રચારાર્થે આવેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી અને ભાજપના ફાયરબ્રાન્ડ નેતા યોગી આદિત્યનાથજીએ વધુમાં જણાવ્યું હતુ કે, ગુજરાતની ભૂમિ વીરસપૂતોની ભૂમિ...
