મોટામિયા માંગરોલ ખાતે જનરલ ઓબઝરવર ડૉ.કંચન વર્મા (IAS),એ EVM મશીન સીલિંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમની લીધી મુલાકાત.
મોટામિયા માંગરોલ ખાતે જનરલ ઓબ્ઝર્વર ડૉ. કંચન વર્મા (IAS), એ 156 માંગરોલ વિધાન સભાના EVM મશીન, VVPAT સીલિંગ રૂમ અને સ્ટ્રોંગ રૂમની મુલાકાત લીધી હતી,...
