Proud of Gujarat

Author : ProudOfGujarat

35855 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

રાજપીપળા : વાહન ચેકીંગ દરમ્યાન ઘનશેરા પોલીસ ચેક પોસ્ટ પરથી મહારાષ્ટ્રની સરકારી બસમાંથી ગાંજાનો જથ્થો પકડાયો.

ProudOfGujarat
ચૂંટણી ટાણે દારૂ અને ગાંજાની હેરાફેરી વધતી જતા બુટલેગરો પોલીસની નજરમાં ધૂળ નાખવા દારૂનો માલ, ગાંજો સંતાડવાના અવનવા નુસખા અપનાવતા હોય છે. કેટલાક ટ્રકમાં ચોરખાનું...
INDIAFeaturedGujarat

ઝઘડિયાના અશા ગામના યુવકનું ઉમલ્લા નજીક ઝાડ ઉપર ગળે ફાંસો ખાતા મોત.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના અશા ગામના સતિષભાઇ સુરેશભાઈ વસાવા નામના ૨૧ વર્ષીય યુવકે ઉમલ્લા નજીક રોડની બાજુમાં આવેલ કેનાલ પાસે ખેતરના શેડા પર એક ઝાડ...
GujaratFeaturedINDIA

ઝઘડિયા બેઠક પર ચુંટણીને લઇને છોટુભાઇ વસાવા પરિવારમાં સર્જાયેલ વિવાદનો અંત.

ProudOfGujarat
રાજ્ય વિધાનસભાની ચુંટણી જાહેર થતાંજ વિવિધ રાજકીય પક્ષોએ તેમની ચુંટણીલક્ષી ગતિવિધિઓ તેજ બનાવી હતી. ભરૂચ જીલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકીની એકમાત્ર આદિજાતિ અનામત ઝઘડિયા બેઠક...
FeaturedGujaratINDIA

કાશિકા કપૂરના વખાણનો પૂલ, દિગ્દર્શક વિક્રમ રાયે અભિનેત્રીના ડેબ્યૂ પર કહ્યું આ મોટી વાત.

ProudOfGujarat
ટિન્સેલ ટાઉનની સૌથી આકર્ષક સુંદરીઓમાંની એક છે કાશિકા કપૂર. કાશિકાએ સિરીઝ અને મ્યુઝિક વીડિયોમાં તેના અદભૂત પ્રદર્શનથી હેડલાઇન્સ મેળવી છે. તાજેતરમાં રિલીઝ થયેલી શ્રેણી ‘ધ...
FeaturedGujaratINDIA

આ વર્ષે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કુલ 11,74,370 યુવાનો પ્રથમ વખત મતદાનના અધિકારનો ઉપયોગ કરશે.

ProudOfGujarat
આગામી સામાન્ય ચૂંટણીઓમાં વધુને વધુ મતદારોને મતદાન કરવા પ્રોત્સાહિત કરવા ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરી દ્વારા જાગૃતિ અભિયાન અને વિશેષ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે....
INDIAFeaturedGujarat

અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન.

ProudOfGujarat
અવસર લોકશાહીનો, અંતર્ગત ગુજરાત વિધાનસભા સામાન્ય ચૂંટણી -2022 અમદાવાદ શહેરની 111 શાળાઓમાં યોજાયું મતદાન જાગૃતિ અભિયાન યોજાયું હતું. આગામી દિવસોમાં ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી યોજાનાર...
FeaturedGujaratINDIA

છેવટે ભાજપે માંજલપુરમાંથી ધારાસભ્યને રિપીટ કરવા પડ્યા, આનંદીબેનના દિકરીનું નામ હતું ચર્ચામાં.

ProudOfGujarat
આખરે ભાજપની 182 માંથી બાકી રહી ગયેલી 1 ટિકિટનું કોકડું જે ગુંચવાયું હતું તે ઉકેલાયું છે. માંજલપુર બેઠકનો પ્રશ્ન ઉકેલાતા ધારાસભ્ય યોગેશ પટેલને ફરીથી રિપીટ...
FeaturedGujaratINDIA

પ્રખ્યાત કવિ કેદારનાથ સિંહે ડૉ. સાગરની કવિતાઓ પર શું કહ્યું…જાણો.

ProudOfGujarat
‘એક યુવા કવિ સ્ટેજ પર આવ્યા… તેમને આખા સમુદાયે સાંભળ્યા (જેમાં અન્ય ભાષા બોલનારાઓ પણ સામેલ હતા)’ — કવિ કેદારનાથ સિંહ પુસ્તક ‘પંચાયતમાં રિધમ ઑફ...
GujaratFeaturedINDIA

ફરી રાજકોટ સિટી બસ વાકમાં : કામમાં વેઠ ઉતરતા ૧૧ કંડક્ટરો થયા સસ્પેન્ડ.

ProudOfGujarat
રાજકોટ મહાનરપાલિકાની સીટી બસનો વિવાદ થમવાનું નામ નથી લેતો. રાજકોટ સીટી બસના ૧૧ કંડકટર થયા સસ્પેન્ડ રાજકોટ મહાનગર પાલિકાની પરિવહન સેવાનું સંચાલન અને નિયંત્રણ કરતી...
GujaratFeaturedINDIA

આપના પ્રદેશ પ્રમુખ ઈટાલિયા સામે બે વર્ષમાં 17 એફઆઈઆર, જાણો કેટલી છે સંપત્તિ.

ProudOfGujarat
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપલ ઈટાલિયાએ સુરતથી દાવેદારી નોંધાવી છે. સુરતમાં આમ આદમી પાર્ટીના કતારગામના આપના ઉમેદવાર ગોપાલ ઈટાલિયા સામે એફઈડેવીટ અનુસાર 17 કેસ...
error: Content is protected !!