પિતા-પુત્ર સામ સામે મેદાનમાં – ઝઘડિયા બેઠક પરથી છોટુ વસાવાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી -કહ્યું હું જ એક પક્ષ છું.
ભરૂચ જિલ્લાની પાંચ વિધાનસભા બેઠકો પૈકી ૧૫૨ ઝઘડિયા વિધાનસભા બેઠક આજે ચર્ચાનું કેન્દ્ર બની હતી. ઝઘડિયા વિધાનસભા બેઠક પર સતત સાત ટમથી જીત મેળવી પોતાનો...
