ભરૂચ કલેકટર કચેરી ખાતે આંગણવાડી બહેનો એ સુત્રોચ્ચાર અને નારાબાજી સાથે વિરોધ પ્રદર્શન કર્યુ.
ગુજરાત આંગણવાડી વર્કરના રાજ્યવ્યાપી વિરોધ આંદોલન વચ્ચે ભરૂચ જિલ્લાની બહેનો પણ આજે 8 જેટલા મુદ્દાને લઈ વિફરી હતી. કલેકટર કચેરી ખાતે સેંકડોની સંખ્યામાં આંગણવાડી બહેનોએ...
