માંગરોળ : સરકારી વિજ્ઞાન કોલેજ ખાતે સપ્તધારા રંગકલા કૌશલ્ય ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઇ.
વાંકલ/ માંગરોળ તાલુકામાં આવેલ સરકારી વિજ્ઞાન કોલેજ, વાંકલ ખાતે તા. ૨૦/૦૭/૨૦૨૨ ના રોજ સપ્તધારા – રંગકલા કૌશલ્ય ધારા અને સર્જનાત્મક અભિવ્યક્તિ ધારા અંતર્ગત મહેંદી, આરતી થાળી શણગાર. કેશ ગૂંથણ અને રંગોળી સ્પર્ધાઓની ઊજવણી કરવામાં...
