Proud of Gujarat

Author : ProudOfGujarat

35889 Posts - 1 Comments
FeaturedGujaratINDIA

ભૂગર્ભ જળ સપાટી માપવા પાટણ જિલ્લાના 4 તાલુકામાં 50 પીઝોમીટર બનાવાશે.

ProudOfGujarat
પાટણ જિલ્લાના ચાર તાલુકાના 214 ગામોમાં ભૂગર્ભ જળ સપાટી ઉપર લાવવા માટે કેન્દ્ર સરકાર અને વર્લ્ડ બેંકના સહયોગથી અટલ ભૂજલ યોજના મારફતે પ્રયાસો શરૂ કર્યા...
FeaturedGujaratINDIA

ઝઘડિયાના ભાલોદ ખાતે બેન્ક ઓફ બરોડાનો સ્થાપના દિવસ ઉજવાયો.

ProudOfGujarat
ભરૂચ જીલ્લાના ઝઘડિયા તાલુકાના ભાલોદ ગામે બેન્ક ઓફ બરોડા ખાતે બેન્કના ૧૧૫ મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સયાજીરાવ ગાયકવાડના નેતૃત્વમાં ૨૦ જુલાઈ ૧૯૦૮...
FeaturedGujaratINDIA

હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે બાળમેળો તેમજ લાઈફ સ્કિલ આધારિત પ્રવૃતિઓ યોજાઈ.

ProudOfGujarat
જી.સી.ઈ.આર. ટી. ગાંધીનગર પ્રેરિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ભરૂચ આયોજિત હાંસોટ તાલુકાની પ્રાથમિક શાળા સાહોલ ખાતે ધોરણ 1 થી 5 માં બાળમેળો તેમજ ધોરણ...
INDIAFeaturedGujarat

ભરૂચના ભોલાવ એસ.ટી બસ ડેપોની ખસતા હાલત, ડેપોમાં ગંદકી વચ્ચે ખાડા પડતા બસ ફસાઈ.

ProudOfGujarat
ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ એસ.ટી બસ ડેપો તેની ખસતા હાલતને લઇ ચર્ચામાં આવ્યો છે. રોજના હજારો મુસાફરોની અવરજવરવાળા એસ.ટી ડેપો ખાતે જાણે વરસાદી માહોલ બાદ...
FeaturedGujaratINDIA

લીંબડી સિવિલ હોસ્પિટલની RDD ડો. સતિષ મકવાણા એ મુલાકાત લીધી.

ProudOfGujarat
લીંબડી સિવિલ હોસ્પિટલ એટલે હાઈવે પર આવેલ લીંબડી શહેરની હોસ્પિટલ ત્યારે એકાએક આરડીડી સતિષ મકવાણાએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં વાત કરવામાં આવે તો લીંબડી...
FeaturedGujaratINDIA

ભરૂચમાં જય ભારત ઓટો રીક્ષા એસોસિએશન દ્વારા રીક્ષા સ્ટેન્ડ ફાળવવાની માંગ સાથે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર.

ProudOfGujarat
ભરૂચ જય ભારત ઓટો રીક્ષા એસોસિએશનના નેજા હેઠળ આજે ભરૂચ જિલ્લા કલેક્ટરને રીક્ષા ચાલકો તરફથી એક આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, રીક્ષા ચાલકોએ આપેલા આવેદનપત્રમાં જણાવવામાં...
INDIAFeaturedGujarat

માંગરોળ : વાંકલ ખાતે આવેલ બેંક ઓફ બરોડા શાખાની સ્થાપના દિનની ઉજવણી કરાઈ.

ProudOfGujarat
બેંક ઓફ બરોડા વાંકલ શાખાની 115 મી સ્થાપના દિવસની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી હતી તેમજ એકબીજાને કેક ખવડાવી આંન્દોલાસથી સ્થાપના દિનની ઉજવણી કરવામાં આવી....
GujaratFeaturedINDIA

અમૂલની નવી પહેલ : હવે ઓર્ગેનિક શાકભાજી અને ફળો બજારમાં મુકશે.

ProudOfGujarat
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તથા ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના સૂચનને ધ્યાનમાં લઈને અમૂલ દ્વારા ખેડૂતોને ઓર્ગેનિક ખેતી અને કુદરતી ખેતી અપનાવવા પ્રોત્સાહન પૂરું પાડવાની...
FeaturedGujaratINDIA

રાજ્યની નગરપાલિકાઓમાં પર્યાવરણ જાળવણી માટે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો મહત્વપૂર્ણ નિર્ણય.

ProudOfGujarat
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જે ૯ નગરપાલિકાઓમાં અગાઉ ઘરગથ્થુ ગંદા પાણીનો નિકાલ જૂની ટેક્નોલોજીથી તથા ટ્રીટમેન્ટ ઓક્સીડેશન પોન્ડમાં થતો હતો તે નગરપાલિકાઓ માટે અદ્યતન STP નિર્માણના...
FeaturedGujaratINDIA

અમદાવાદ : ચિરિપાલ ગ્રુપ અને તેના સાથે સંકળાયેલા 40 જેટલા સ્થળોએ IT નો દરોડો.

ProudOfGujarat
આવકવેરા વિભાગે ટેક્સટાઈલ અને શિક્ષણના વ્યવસાય સાથે સંકળાયેલા ચિરિપાલ ગ્રુપ પર અમદાવાદમાં તવાઈ બોલાવી છે. આઈટી વિભાગે શહેરના બોપલ વિસ્તારમાં આવેલી ચિરિપાલ ગ્રુપની મુખ્ય ઓફિસમાં...
error: Content is protected !!