યુનિવર્સિટીઓમાં 15 ઓગસ્ટ સુધી ચાલશે હર ઘર ત્રિરંગા ઝુંબેશ, UGCએ રાજ્યોને લખ્યો પત્ર.
દેશની તમામ યુનિવર્સિટીઓ, કોલેજો અને શૈક્ષણિક સંસ્થાઓમાં પણ ત્રિરંગા ઝુંબેશ ચલાવવામાં આવશે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (યુજીસી) એ આ અંગે તમામ રાજ્યો અને યુનિવર્સિટીઓને પત્ર લખ્યો...
