છોટાઉદેપુરનાં સંખેડા ખાતેથી જિલ્લા કક્ષાનો વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ કાર્યક્રમ યોજાયો.
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા ખાતેથી રાજયના અન્ન અને નાગરિક પુરવઠો તથા ગ્રાહક સુરક્ષાની બાબતોના મંત્રી ગજેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનો શુભારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં...
