યુપીએલ યુનિવર્સિટી ખાતે નવા અભ્યાસ તાલીમ વર્ગો ડેટા સાયન્સ અને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સનો શુભારંભ કરાયો.
વાલીયા તાલુકાના વટારિયા સ્થિત યુપીએલ યુનિવર્સિટી ખાતે નવા અભ્યાસ તાલીમ વર્ગો ડેટા સાયન્સ અને આર્ટીફીશીયલ ઇન્ટેલિજન્સનો શુભારંભ સંદર્ભે પત્રકાર પરિષદનું આયોજન હાથ ધરવામાં આવ્યુ હતુ....
