હાલોલ : જીમીરા રિસોર્ટ ખાતે જુગાર રમતા ઝડપાયેલ માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સમેત 26 આરોપીઓને બે વર્ષ સખ્ત કેદની સજા ફટકારી.
શિવરાજપુર ખાતે જીમીરા રિસોર્ટમાંથી ઝડપાયેલા હાઇ પ્રોફાઇલ જુગાર ધામના ગુનામાં આરોપી બનેલા માતર ભા.જ.પના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી સામેત ૨૬ આરોપીઓને આજરોજ હાલોલ અદાલતના એડિશનલ ચીફ...
