વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પીવાનું ગંદુ પાણી આવતા મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું.
વડોદરાના પાણીગેટ વિસ્તારમાં પીવાનું ગંદુ પાણી વિતરણ થતાં મહિલાઓને અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. વડોદરાના પાણીગેટ વિસ્તારમાં આવેલા પાંજરીકર મહોળો સુથાર ફળીયામાં ગંદુ પાણી...
