ઉમરપાડામાં પૂર્વ કેબેનીટ મંત્રીના હસ્તે વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત તથા મનરેગા યોજના અંગતર્ગત શ્રમિકોને જોબ કાર્ડનો વિત૨ણ કાર્યક્રમ યોજાયો.
ઉમરપાડા તાલુકામાં પૂર્વ કેબીનેટ મંત્રીગણપતસિંહ વસાવા સાહેબના પ્રયાસથી વિવિધ વિકાસના કામોનું ખાતમુહુર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા જેવા કે, ઉમરગોટ ગામે કદવાલી ફળીયામાં મનરેગા યોજના અંતર્ગત ચેકડેમ...
