લખીગામમાં બાવળની ઝાડીમાં ચાલતા જુગારધામ પર દહેજ મરીન પોલીસનો દરોડો, ત્રણ ઝડપાયા : પોલીસે રોકડ સહિત કુલ રૂ.25,500નો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી
ભરૂચ. વાગરા તાલુકાના લખીગામ ખાતે નવીનગરી (માછીવાડ) વિસ્તારમાં બાવળની ઝાડીમાં ચાલતા જુગાર પર દહેજ મરીન પોલીસે દરોડો પાડી ત્રણ જુગારીઓને ઝડપી પાડ્યા હતા. જ્યારે...
