અંકલેશ્વરમાં ને. હા. નં.48 પર આવેલ ગોડાઉનમાંથી શંકાસ્પદ એસ.એસ.ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડતી એલ.સી.બી.
અંકલેશ્વર ખાતે અંસાર માર્કેટના ભંગારના ગોડાઉનમાંથી બાતમીના આધારે પોલીસે શંકાસ્પદ મુદ્દામાલ સાથે એક શખસને ઝડપી પાડયો છે. આ બનાવની મળતી માહિતી અનુસાર ભરૂચ એલસીબી પોલીસ...
