ને.હા.48 પર આવેલ રિગલ હોટલના કંપાઉન્ડમાં પાર્ક કરેલ ટ્રકમાં ભરેલ શંકાસ્પદ પ્રવાહીનાં જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડતી એલ.સી.બી.
અંકલેશ્વરથી ભરૂચ જતાં રોડ પર નેશનલ હાઇવે નં.48 પર એક હોટલના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી ટ્રકમાં કંપનીમાંથી ભરી લાવેલ શંકાસ્પદ પ્રવાહીના જથ્થા સાથે બે આરોપીઓને ભરૂચ...
