કરજણ તાલુકા પંચાયત અને તાલુકા સેવા સદન ખાતે કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો.
કરજણ તાલુકાના માલોદ ગામે થોડા દિવસો અગાઉ બનેલા અકસ્માતમાં ત્રણ ઇસમોના કરૂણ મોત નિપજ્યા હતાં. ત્યારે બનાવને પગલે ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા દ્વારા થયેલ સ્થળ પર...
