કૃષિક્ષેત્રે ડિજિટલ સેવાઓનો વ્યાપ વધારવા ખેડા જિલ્લામાં 244 ખેડૂતોને રૂ.13.80 લાખની સહાય.
ખેડા જિલ્લામાં આજની તારીખ સુધીમાં કુલ ૨૪૪ લાભાર્થીના રૂ.૧૩.૮૦ લાખ જેટલી રકમના પ્રતિકાત્મક સહાય વિતરણ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણી અને જિલ્લા વિકાસ અધિકારી મેહુલભાઈ...
