સંસદ ગૃહમાં રજૂ થયેલ કેન્દ્રના બજેટને જામનગર શહેર ભાજપ દ્વારા આવકાર.
ભારત સરકારના સોમવારે સંસદગૃહમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા રજૂ થયેલા કેન્દ્રીય અંદાજપત્રને આત્મનિર્ભર અર્થવ્યવસ્થા તેમજ રાષ્ટ્રના વણથંભ્યા વિકાસની પરિપૂર્તિ સમાન ગણાવી જામનગર મહાનગર ભાજપના હોદ્દેદારોએ...
