ઝઘડીયાના સારસા ગામે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે વયોવૃદ્ધ નાગરિકો અને કોરોના યોદ્ધાઓનું કરાયુ સન્માન.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના સારસા ગામે આજે પ્રજાસત્તાક પર્વ નિમિત્તે ગ્રામ પંચાયત કાર્યાલય ખાતે સરપંચ પ્રેમીલાબેન વસાવાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતુ. અત્રે આયોજિત કાર્યક્રમમાં...
