ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના ખેડૂતો ને સમયસર વીજળી ન મળતાં ખેડૂતો એ જીઈબી કચેરી ખાતે હલ્લાબોલ મચાવ્યો હતો .અને વહેલી તકે ખેડૂતો ના પ્રશ્નો ને નિરાકરણ નહી કરાઈ તો તાળા બંધી કરવા ની ચીમકી ઉચ્ચારતા ચકચાર મચી જવા પામી હતી…..
:-ભરૂચ જીલ્લા ના આમોદ તાલુકાના નીણમ ગામ ફીડર વિસ્તાર ના ખેડુતો ને જીઈબી કચેરી દ્વારા સમય સર વિજળી ન અપાતા આમોદ તાલુકાના ખેડુતો ના વાવેલા...
