ગરૂડેશ્વર અકતેશ્વરનો સરપંચ અને પ્રા.શાળાનો મુ.શિક્ષક ગ્રામ પ્રેરક પાસેથી 17 હજારની લાંચ લેતા ઝડપાયા.
(વિશાલ મિસ્ત્રી રાજપીપલા ) અકતેશ્વર પ્રા.શાળામાં ગ્રામ પ્રેરક તરીકે ફરજ બજાવતા હંસા તડવી અને સુમિત્રા તડવી પાસે 9 માસના પગારની ચુકવણી પેટે મુ.શિક્ષક અને સરપંચે...
