Author : ProudOfGujarat
33877 Posts -
1 Comments
તિલકવાડાના છત્રપુરામાં નાળાના કામ દરમિયાન કામદારના મોતમાં ક્લાસિક નેટવર્કના કર્મીઓ વિરુદ્ધ ફરીયાદ.
(વિશાલ મિસ્ત્રી રાજપીપળા:) તિલકવાડાના છત્રપુરા ગામની રુવેલ નદી પાસે ક્લાસિક નેટવર્ક પ્રા.લિ દ્વારા ફોરલેન રોડના કામમાં પુલ બનાવવા એક સળિયાનું સ્ટ્રક્ચર ઉભું કરાયું હતું,દરમિયાન એક...
વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલ માં ડોક્ટરો અને અઘિકારી ની લાલીયાવાડી બેદરકારી થી દર્દીઓ ને પડતી હાલાકી ને લઇને વિરમગામ પત્રકાર સંઘ દ્રારા મુખ્યમંત્રી ને લેખિત મા રજુઆત કરાઇ.
(પીયુષ ગજ્જર, વિરમગામ) વિરમગામ સામુહિક આરોગ્ય કેન્દ્ર ગાંઘી હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી ડોક્ટરો અને વહીવટી અઘિકારીની બેદરકારી ને લઇને દર્દી ઓ અને અરજદારો દ્રારા...
ભરૂચમાં પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ યુવાનોને યોગ્ય તાલીમ – માર્ગદર્શન જરૂરી -: અધિક કલેક્ટરશ્રી સી.બી.બલાત
વિશ્વના સૌથી મોટા યુવા ભારત દેશના યુવાનોને યોગ્ય તાલીમ અને માર્ગદર્શન જરૂરી છે તેમ અધિક કલેક્ટરશ્રી સી.બી.બલાતે ભરૂચ ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રના ઉદઘાટન પ્રસંગે જણાવ્યું...
ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની પેટા ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવાર નો ભવ્ય વિજય થતા સમર્થકો માં ઉત્સાહ નો માહોલ છવાયો હતો……..
ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની મત ગણતરી જંબુસર પ્રાંત અધિકારી ની કચેરી ખાતે શાંતીપૂણ માહોલ માં યોજાઈ હતી…મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો...
ભરૂચ નેશનલ હાઇવે ઉપર આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે મોટરસાયકલ સવાર ને અકસ્માત નડતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું…….
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર ભરૂચ જીલ્લા ના નેશનલ હાઇવે ઉપર નબીપુર પોલીસ મથક ની હદ માં આવેલ માર્ચ ગામ ના પાટિયા પાસે...
ત્રણ સેનેટરી ઇન્સ્પેકટરને ફરજ પર બેદરકારી બદલ ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કર્યા
ભરૂચ નગર ખાતે ગંદકીનું સામાર્જ્ય છે ત્યારે પોતાની ફરજ અંગે બેદરકારી દાખવનાર મુકાદમ અને સેનેટરી ઇન્સ્પેકટરને ૧૫ દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભરૂચ નગરપાલિકાના...
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચએ ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો: વિદેશી દારૂ અને વાહન મળી ૯,૦૦,૦૦૦/- ઉપરાંતની મત્તા જપ્ત
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા બુટલેગરો પર લાલ આંખ કરવામાં આવી હોય તેમ ભરૂચ જીલ્લાના ઉમલ્લા-સંજાલી રોડ ઉપર વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો હતો....
અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર ૮ ઉપર અચાનક કારમાં આગ ભભૂકી: કાર ચાલકનો બચાવ પરંતુ કાર બળીને ખાખ
માંડવા પાસેની હોટલ ઇન પાસેથી પસાર થતા હતા તે દરમ્યાન એકાએક કારમાં લાગી આગ : કાર ચાલક બહાર નીકળી ગયો તેથી તેનો બચાવ બનાવની મળતી...
ગત રોજ અંકલેશ્વરનાં પીરામણ ગામની આઝાદ નગર સોસાયટી ખાતે મહિલાની હેલ્પ કરવા જતા હેલ્પલાઈનના સ્ટાફ ઉપર રહીશોએ હુમલો કર્યો!!!
અંકલેશ્વરના પીરામણ ગામની હાઇવે તરફ આવેલ આઝાદ નગર સોસાયટી ખાતે ગત સાંજે અભયમ મહિલા હેલ્પલાઇના સ્ટાફ ઉપર રહીશોએ હુમલો કરી અભયમ ગાડીના કાચ તેમ અભ્યમના...
