નર્મદા જયંતી ઉજવવા માટે નર્મદામાં પાણી છોડવાના મુદે ભજન મંડળી સાથે જીલ્લા કલેકટરને આવેદનપત્ર સુપરત કરાશે : મહેશ પરમાર
નર્મદામાં પાણી નહિ છોડાય તો આમણાંત ઉપવાસ પર ઉતારવાની ચીમકી કબીરવડમાં બોટ સુવિધા બંધ થતા પ્રવાસીઓ નારાજ નર્મદા ઓવારે કાદવ કીચડનું સામ્રાજ્ય નર્મદા નદીમાં ઓછા...
